આરાધ્યા વિદ્યાસંકુલમાં વૃક્ષારોપણ

1104

તળાજાની આરાધ્યા વિદ્યાસંકુલ ખાતે આજે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શાળા સંચાલક સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓના હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને વૃક્ષનું મહત્વ સમજાવાયું હતું અને તેની જાળવણી કરવા જણાવ્યું હતું.

Previous articleધંધુકા-ધોલેરા તાલુકા સેન્ટરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ઓરી-રૂબેલા રસીકરણ હાથ ધરાયુ
Next articleપાલીતાણાવાળા ઘનશ્યામભાઈ ત્રિવેદીને વેદશાસ્ત્ર પાંરગત સંસ્કૃત પંડિત સન્માન