ઈતિહાસ
૪૬૬ તટસ્થ રાષ્ટ્રોએ કઈ નીતિ અપનાવી?
– બિનજોડાણવાદી
૪૬૭ નામનું પૂરું નામ જણાવો.
– નોન એલાઈમેન્ટ મૂવમેન્ટ
૪૬૮ કયા દેશે બફર સ્ટેટની ભૂમિકા ભજવી?
– સ્વીડને
૪૬૯ હાલમાં વિશ્વમાં કુલ કેટલા સ્વતંત્ર રાષ્ટ્રો અસ્તિત્વમાં છે?
– લગભગ ૨૦૦ થી વધારે
૪૭૦ વિશ્વના દેશો કઈ બે વિચારસરણીમાં વહેચાયેલા છે?
– લોકશાહી અને સામ્યવાદી
૪૭૧ ક્યુબામા કયો સામ્યવાદ અસ્તિત્વમાં છે?
– વ્યક્તિગત સામ્યવાદ
૪૭૨ બંધારણીય રાજાશાહી કયા દેશમાં જોવા મળે છે?
– ઇંગ્લેન્ડ અને નેપાળ
૪૭૩ અબ્રાહમ લિંકનના મતે લોકશાહી એટલે શું?
– લોકોની, લોકો માટે અને લોકો દ્વારા ચાલતી સરકાર
૪૭૪ ભારતમાં કયા પ્રકારની લોકશાહી છે?
– સંસદીય લોકશાહી
૪૭૫ અમેરિકામાં કઈ લોકશાહી છે?
– પ્રમુખગત
૪૭૬ પ્રમુખગત લોકશાહીમાં કારોબારી કોને જવાબદાર હોય છે?
– પ્રમુખને
૪૭૭ ભારતના બંધારણમાં કયા શાસનની જોગવાઈ છે?
– એકતંત્રી
૪૭૮ વિશ્વની અર્થવ્યવસ્થામાં મુખ્ય કેટલી વુંઈચાર્સરની જોવા મળે છે?
– ત્રણ
૪૭૯ યુરોપના દેશોની અર્થવ્યવસ્થાને નવી દિશા આપવાનું કામ કોણે કર્યું?
– ફ્રાન્સના વિદેશમંત્રી રોબર્ટ શૂમેને
૪૮૦ વર્તમાન સમયની વૈશ્વિક વિરાટ સમસ્યા કઈ છે?
– વૈશ્વિક આતંકવાદ
૪૮૧ વિશ્વની કઈ સદી પ્રથમ વૈજ્ઞાનિક ક્રાંતિ તરીકે ઓળખાય છે?
– ૧૯ મી સદી
૪૮૨ વિમાનની શોધ કોણે કરી?
– ઓરવિલ અને વિલ્બર રાઈટ બંધુઓએ
૪૮૩ હેલીકોપ્ટરની શોધ કોણે કરી?
– ઈ.સ. ૧૯૩૦મા ડી.આસ્કાનીયોએ
૪૮૪ રશિયાએ વિશ્વનો પ્રથમ કયો કુત્રિમ ઉપગ્રહ અવકાશમાં તારો મૂક્યો?
– સ્પુટનિક – ૧
૪૮૫ જેડા સંસ્થા ગુજરાતમાં કયા આવેલી છે?
– વડોદરા
૪૮૬ દુનિયાનું સૌથી મોટું સૌર વિદ્યુત મથક કયા બાંધવામાં આવ્યું છે?
– ઈઝરાયેલમાં ઝીનબોકેટ સ્થળે
૪૮૭ ઓસ્ટ્રેલિયાનું કયું શહેર સૌરઉર્જાનો ઉપયોગ કરે છે?ૃ
– બ્રિસ્બેન
૪૮૮ પવનઊર્જાના ઉપયોગમાં કયો દેશ સૌથી આગળ છે?
– ડેન્માર્ક
૪૮૯ એશિયાનું સૌપ્રથમ વિન્ડફાર્મ કયા ઉભું કરવામાં આવેલ છે?
– માંડવી, કચ્છ (ગુજરાત)
૪૯૦ અણુંઓનું વિભાજન થઇ શકે છે એવું કોણે શોધ્યું?
– સીરીહાન સ્ટેટમેને
૪૯૧ ટ્રોમ્બેમાં બાર્કની સ્થાપના ક્યારે થઇ?
– ઈ.સ. ૧૯૫૭મા
૪૯૨ ઔધોગિક ક્રાંતિની જનેતા કયો દેશ બન્યો?
– ઇંગ્લેન્ડ
૪૯૩ ટેલિફોનની શોધ કોણે કરી?
– ગ્રેહામ બેલે
૪૯૪ પેનિસિલિનની શોધ કોણે કરી?
– એલેક્ઝાન્ડર ફ્લેમિંગે
૪૯૫ પોલિયોની રસી કોણે શોધી?
– જોનાસ સીલ્ક
૪૯૬ આધુનિક નાટકનો પિતા કોણ ગણાય છે?
– હેનરિક ઈલ્સન
૪૯૭ સમગ્ર એશિયામાં પ્રથમ નોબેલ પારિતોષિક મેળવનાર કોણ?
– રવીન્દ્રનાથ ટાગોર (ગીતાંજલિ)
૪૯૮ ચલચિત્રની શોધ કોણે કરી?
– લ્યુમિયેર બંધુએ
૪૯૯ ટેલિવિઝનની શોધ કોણે કરી?
– જહોન લોગી બિયર્ડ
૫૦૦ પી.ટી.આઈ.નું પૂરું નામ જણાવો.
– પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા