અખિલ ગુજરાત કર્મચારી મહામંડળ ગુજરાત રાજય અને દહેગામ પાલિકા સ્ટાફ કો.ઓ.ક્રેડિટ સોસા.લિ.ના ઉપક્રમે પાલિકાના નવા પ્રમુખ બિમલભાઇ અમીન ઉપપ્રમુખ ગીતાબેન રાઠોડનું સન્માનથયુ પાલિકાના પ્રમુખ બિમલભાઇ અમીન,ઉપપ્રમુખ ગીતાબેન રાઠોડનું દહેગામ પાલિકા સ્ટાફ ક્રેડિટ સોસા.ના ચેરમેન અશોકભાઇ અને સ્ટાફના શિલ્પાબેન પ્રજાપતિ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતુ.