જયપુરથી સુરત જતી સ્લીપર કોચમાં પ.૭ કીલો ગાંજો ઝડપાયો

1919

જયપુરથી સુરત જતી સ્લીપર કોચ ચંન્દ્રાલા પાસે પોલીસ દ્વારા રોકવામાં આવી હતી. જેની તપાસ કરતા એક થેલામાં માદક પદાર્થ જેવુ જોવા મળ્યુ હતુ. બસને ચિલોડા પોલીસ સ્ટેશન લવાઈ હતી. તપાસમાં પેકેટોમાં ગોળા બનાવી થેલામાં સંતાડ્‌યો હતો. ૫ કીલો ૭૨૨ ગ્રામ કિંમત ૩૪૩૩૨નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે થેલાની માલિકી કોઇ પેસેન્જરે ના સ્વીકારતા અજાણ્યા વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસના કહેવા પ્રમાણે બસમાંથી એક પણ વ્યક્તિએ થેલાની માલિકી બતાવી ન હતી.

Previous articleગરમ મસાલા -૨ ફિલ્મમાં અક્ષય અને જહોન ચમકશે
Next articleદામનગરમાં જૈન મહાસતીજીઓનો ઉત્સાહભેર થયેલો વર્ષાવાસ પ્રવેશ