દામનગરમાં જૈન મહાસતીજીઓનો ઉત્સાહભેર થયેલો વર્ષાવાસ પ્રવેશ

1254

દામનગર શહેરમાં વર્ષાવાસ પ્રવેશ કરતા સંતવૃંદને સત્કારવા જેન જેનોતરની હાજરીમાં ધર્મોલ્લાસ સાથે ચાતૃમાસ પ્રવેશ દામનગર દશાશ્રી સ્થાનકવાસી જેન સંધમાં ભારે ઉત્સાહ અનંતલબ્ધી નિધાનાથથી અસીમ કૃપાએ માણેકમુર્તિ  પંડિત રત્ન પૂ નૂતન ગુરુની અમી દ્રષ્ટિએ વર્તમાન ગચ્છાધિપતિ અમીચંદ મહારાજના આજ્ઞાકારી ગુરુણીવૃંદ મૈયા પૂ ચંપાબાઈ મહાસતીજી પૂ ઇલાબાઇ, મહાસતીજી પૂ ડો નીલાબાઈ, મહાસતીજી પૂ રંજનબાઈ, મહાસતીજી પૂ સાધનાબાઈ, મહાસતીજી આદિઠાણા ૫ના સંતોનો વર્ષાવાસ મંગલ પ્રવેશ થતા સમસ્ત દામનગર દશાશ્રી સ્થાનકવાસી જેન સંધ સહિત જેનોતરમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો.

Previous articleજયપુરથી સુરત જતી સ્લીપર કોચમાં પ.૭ કીલો ગાંજો ઝડપાયો
Next articleબોરડા ગામે વરસાદથી થયેલ તબાહી બાદ સરકારી સહાયની રાહ જોતા લોકો