(૧) ગુજરાતના ક્યાં જિલ્લામાં સૌથી ઓછા ગામડા છે ? – પોરબંદર
(૨) કોઠારા જૈન તીર્થધામ ક્યાં જિલ્લામાં આવેલું છે ?
– કચ્છ
(૩)પટારા માટે ગુજરાતનું કયું સ્થળ જાણીતું છે ?
– ભાવનગર
(૪) ભાવનગર બંદર કઈ નદીના મુખ પર આવેલું છે ?
– કાળુભાર
(૫) ક્યાં ગામને બાયોવિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું ?
– મોછા (પોરબંદર)
(૬) ક્યા જિલ્લાને માત્ર એક જ જિલ્લાની સરહદ સ્પર્શે છે ?
– વલસાડ
(૭) ગુજરાતનું ક્યુ બંદર ભારતનું પ્રથમ ખાનગી બંદર તરીકે ઓળખાય છે ?
– પીપાવાવ
(૮) ગુજરાતના આદિવાસીઓમાં સૌથી વધુ વસ્તી કઈ જાતિના લોકોની છે ?
– ભીલ
(૯) ગુજરાતનો સૌથી મોટો લોકમેળો ક્યો છે?
– વૌઠા
(૧૦) ગુજરાતનો સૌથી પ્રસિદ્ધ મેળો ક્યો છે ?
– તરણેતરનો મેળો (થાન)
(૧૧) ગુજરાતનું સૌથી મોટું વિન્ડફાર્મ ક્યાં આવેલું છે ?
– લાંબા (જામનગર)
(૧૨) કઈ નદીનો કિનારો સુવાલીની ટેકરી તરીકે ઓળખાય છે ?
– તાપી
(૧૩) શાર્ક માછલીના તેલને શુદ્ધ કરવાની રિફાઇનરી ક્યાં આવેલી છે ?
– વેરાવળ
(૧૪) આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવ ક્યા યોજાય છે ?
– અમદાવાદ
(૧૫) અક્ષરધામ મંદિર ગાંધીનગરના ક્યા સેક્ટરમાં આવેલું છે ?
– સેક્ટર ૨૦
(૧૬) મગર ઉછેર કેન્દ્ર ક્યાં આવેલું છે ?
– સાસણગીર
(૧૭) રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલ છે ?
-જુનાગઢ
(૧૮) જામનગરમાં વિમાનઘરની દેખરેખ અને સાચવણી કોણ કરે છે ?
-સંરક્ષણ ખાતું (કેન્દ્ર)
(૧૯) ભારતનો પ્રથમ નેરોગેજ રેલ્વે માર્ગ ક્યાં અને ક્યારે બંધવામાં આવ્યો હતો ?
– ડભોઈ અને મિયાગામ વચ્ચે ૧૮૬૨
(૨૦) કોસ્ટલ હાઇવે ક્યાં બે સ્થળોને જોડે છે ?
– લખપતથી ઉમરગામ
(૨૧) ગુજરાતમાં સૌથી વધુ અનુસૂચિત વસ્તી ક્યાં જિલ્લામાં છે ?
– કચ્છ
(૨૨) ભારતને આઝાદી મળી તે પહેલા ગુજરાતમાં કેટલી સિંચાઇ યોજના હતી ?
– બે (૧) હાથમતી (૨) ખારીકટ કેનાલ
(૨૩) સેન્ટ્રલ પલ્પ મિલ ક્યાં આવેલી છે ?
– સોનગઢ (તાપી)
(૨૪ ગુજરાતની સૌથી મોટી સિમેન્ટ ફેક્ટરી કઈ છે ?
-નર્મદા સિમેન્ટ કેકટરી (ભરૂચ)
(૨૫) ખાંડ ઉદ્યોગમાંથી કઈ આડપેદાશ મળી આવે છે ?
– મોલાસિસ
(૨૬) જોગણી માતાનું પ્રાચીન મંદિર “પાલોદર” ક્યા જિલ્લામાં આવેલું છે ?
– મહેસાણા
(૨૭) ગુજરાતમાં ગાલીચાના ઉત્પાદન માટે કઈ જાતિનું ઘેટું પ્રખ્યાત છે ?
– પાટણવાડી
(૨૮) દરિયાઈ ભરતીમાંથી વિજળી ઉત્પન કરતું મથક ક્યાં સ્થાપવામાં આવ્યું ?
– હંસ્થળી તા.જોડિયા જી.જામનગર
(૨૯) માંડવીની ટેકરીનું ઊંચામાં ઊંચું શિખર ક્યુ છે ?
– ચોટીલા
(૩૦) ઓંજલ બંદર ક્યા જિલ્લામાં આવેલું છે ?
– નવસારી
(૩૧) રૂપેણ બંદર ક્યા જિલ્લામાં આવેલું છે ?
– જામનગર
(૩૨) “માંકડી ડેમ” ક્યા જીલ્લામાં આવેલો છે ?
– સાબરકાંઠા
(૩૩) “જ્ઞાનવાળી વાવ” ક્યા જિલ્લામાં આવેલી છે ?
– સિદ્ધપુર (પાટણ)
(૩૪) લાલા લજપતરાય બાગ ક્યાં આવેલો છે?
– સુરત
(૩૫) મિતયાળા અને લોંગડી ડુંગર ક્યાં જિલ્લામાં આવેલો છે ?
– ભાવનગર