સેન્ટ્રલ સોલ્ટના કર્મચારીઓ દ્વારા ધરણા યોજાયા

1150

ભાવનગર જિલ્લા મજદુર સંઘટન દ્વારા સેન્ટ્રલ સોસ્ટ એન્ડ રીચર્સ ઈન્સ્ટીટ્યુટની મનમાની સામે પ્રતિક ધરણા યોજી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

સેન્ટ્રલ સોલ્ટ એન્ડ રીચર્સ ઈન્સ્ટીટ્યુટમાં સફાઈ, માલી તથા સિકયોરીટી ગાર્ડ તરીકે છેલ્લા ૧૫ વર્ષથી ફરજ બજાવતા ૪૦થી ૪૫ વર્ષની વય ધરાવતા અનેક કર્મચારીઓને કંપનીઓ એકાએક છુટા કરી દેતા કંપનીની આજે જો હુકુમી સામે બરતરફ કરાયેલ કર્મચારીઓએ ભાવનગર જિલ્લા મજદુર સંઘને સાથે રાખી છુટા કરાયેલા સંઘને સાથે રાખી છુટ્ટા કરાયેલા કર્મચારીઓને પુનઃ ફરજ પર લેવાની માંગ સાથે સેન્ટ્રલ સોલ્ટ સામે પ્રતિક ધરણા યોજાયા હતા.

Previous articleઈશ્વરીયાના ૧૦૦થી વધુ ખેડૂતોની મુશ્કેલીનો પાર નથી
Next articleઇન્દ્રનીલ રાજ્યગુરૂની ગમે તે ઘડીએ ઘરવાપસી, દિલ્હી દોડી ગયાની ચર્ચા