ગ્લેમરનું કમ્ફર્ડ લેવલ હોય છેઃનવનીત કૌર ઢીલ્લો

1235

મિસ ઇન્ડિયા નવનીત કૌર ઢીલ્લોની પહેલી ફિલ્મ ’લાવશુંદા’માં ગિરીશ કુમાર અપોજીત જોવા મળી.હતી જેમનાથી તેમને ઘણી લોકપ્રિયતા મળી હતી આ સિવાય પંજાબી ફિલ્મ ’અમ્બર્સરીયા’માં દલજીત દોસાજની સાથે પણ નજર આવી છે અને હવે નવનીત કૌર એક સાથે બે ફિલ્મોમાં નજર આવશે તેલુગુ અને હિન્દી ભાષાની ફિલ્મ ’એકતા’ અને બૉલીવુડ ફિલ્મ ’અમાવસ’માં ચડશે નજરે તેમની સાથે હાલમાં થયેલ વાતચીતના મુખ્ય અંશ

તમારી આગામી ફિલ્મ વિશે જણાવશો?

મારી આગામી બે ફિલ્મો.છે એક ’એકતા’અને બીની ’અમાવસ’બંને ફિલ્મ સુપર નેચરલ પાવર ફિલ્મ છે ’એકતા’થ્રિલર ફિલ્મ.છે અને ’અમાવસ’હોરર ફિલ્મ છે અને એકતામાં ફિલ્મના ટાઇટલ છે તેજ મારુ પાત્ર છે અને તે હ્યુમન રાઇટ્‌સ જર્નલિસ્ટ છે તેઓ એક મિશન પર હોય છે

મિસ વર્લ્ડ વિજેતા રહી ચુકી છે ફિલ્મમાં કેવી રીતે ડેબ્યુ થયું?

ફિલ્મોમાં હું પહેલે થી જ કામ કરવા માંગતી હતી મેં સ્ટડી કરી મેં બીટેક કર્યું છે ટેલિવિઝન પ્રોડક્શન એન્ડ મીડિયા ટેકનોલોજીમાં તો ચોખી વાત છે કે હું કેમેરની આગળ નહી તો પાછળ જરૂર હોત!

તમારો ફેવરિટ એકટર કોન છે જેમની સાથે કો-સ્ટાર તરીકે કામ કરવા માંગો છો?

ખુબજ છે હું કામ કહું તો ઈરફાન ખાન,નવાઝુદ્દીન સિદ્દીકી, રાજકુમાર રાવ મને ખુબજ પસંદ છે અને તેઓ ખુબજ સારા એકટર છે અને સ્ટાર્સની વાત છે તો રણવીર કપૂર અને રણવીર સિંહ ખુબજ પસંદ છે

આજની દરેક ફિલ્મ ગ્લેમરથી ભરાયેલ છે તમે ગ્લેમરથી કેટલી કમ્ફર્ડ છો?

હું બ્યુટી ફેશન વિનર છું તો ગ્લેમર મારી લાઈફમાં પહેલા થી જ છે તો તેમનાથી કમ્ફર્ડની વાત નથી પરંતુ એક કમ્ફર્ડ લેવલ હોય છે જેમાં રહેવું જરૂરી હોય છે અને બ્યુટી ફેશન વિનર હોય તો ગ્લેમરથી પાછળ હાટવાનો કોઈ સવાલ ઉભો નથી થતો?

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleકન્ટેટ કવીન એકતા કપૂર ભીડ કરતા ફિલ્મ બનાવવામાં રાખે છે વિશ્વાસ!