કડી સર્વ વિદ્યાલય અને રોટરી ક્લબ ઓફ ગાંધીનગરમાં મેઝીક ઓફ ગ્રેટીટ્યુટ વિષય પર એક દિવસીય વર્કશોપનુ આયોજન કરાયુ હતુ.
કાર્યક્રમનો ઉદ્દેશ પોતાની જાત સાથે રહી કૃતજ્ઞતા ભાવ સાથે જીવન જીવવાની સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સબંધોમાં સુધાર લાવી સુખી અને ખુશી પૂર્વક જીવન જીવવા ચર્ચા કરવામા આવી હતી.