એડવોકેટ કિરીટભાઈ જોશીના પુત્ર-પુત્રીની શૈક્ષણિક ક્ષેત્રે સિધ્ધિ

1316

ભાવનગરના સીનીયર એડવોકેટ અને ભાવનગર શહેર હોમગાર્ડસના કંપની કમાન્ડર તરીકે માનદ સેવા બજાવતા કંથારીયાવાળા હાલ ભાવનગર નિવાસી કિરીટભાઈ જોશી અને નીતાબેન જોશીના પુત્ર-પુત્રીએ શૈક્ષણિક ક્ષેત્રે જવલંત સફળતા મેળવી સિહોર સંપ્રદાય ઔ. બ્રહ્મસમાજનું ગૌરવ વધારેલ છે. ભુમિ કિરીટભાઈ જોશીએ એમ.ઈ. ઉચ્ચ ગુણાંક સાથે પાસ કરી અમદાવાદ કોલેજમાં નોકરી માટે સિલેક્ટ થયેલ છે. જ્યારે નિકુંજ કિરીટભાઈ જોશીએ એમ.એસ.સી.માં ૭૬ ટકા ગુણ મેળવી ઝળહળતી સિધ્ધિ મેળવી છે.

Previous articleરાજુલા-જાફરાબાદ પુર પિડીતોની મુલાકાતે ભાજપનાં પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી
Next articleસિહોરમાં કાર બેકાબુ બની ડીવાઈડર પર ચડી