ઓડ સમાજ દ્વારા સામાજીક રીવાઝમાં બદલાવ કરાયો

1248

દામનગર શહેરમાં હિન્દૂ ઓડ સમાજ દ્વારા સામાજિક સુધારો કરતી પહેલ વર્ષોથી ચાલતી પ્રથાને તિલાંજલિ આપી સ્વ સવિતાબેન કાળુભાઈ ચૌહાણનું અવસાન થતાં વર્ષોથી ચાલતા ભૂમિદાહ સંસ્કારને બદલે અગ્નિદાહ સંસ્કાર કરાયા સામાજિક સંરચનામાં સમય સાથે બદલાવની પહેલ કરતા હિન્દૂ ઓડ સમાજ પરમધામ સેવા સમિતિ દ્વારા સન્માનિત કરી બિરદાવતા પરમધામ સેવા સમિતિના ઘનશ્યામભાઈ પરમાર, કિશોરભાઈ વાંઝા, ભોળાભાઈ સાસલા, સુરેશભાઈ ચૌહાણ, અતુલભાઈ ગોહિલ, જ્યંતીભાઈ નારોલા, ભાવેશભાઈ ખખ્ખર, વિમલભાઈ ઠાકર સહિતના અગ્રણીઓ દ્વારા હિન્દૂ ઓડ સમાજ ના સામાજિક સુધારાની સરાહના કરી હતી.

Previous articleફુલસર ગામે સહકારી મંડળી ખાતે ખાતર ડેપોનું ઉદ્દઘાટન
Next articleલાઠી ખાતે કાનુની માર્ગદર્શન શિબિર યોજાઈ