મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. સંલગ્ન જે.કે. સરવૈયા પી.જી. સેન્ટર કોલેજ તરસમીયા ખાતે અભ્યાસ કરતા નીતિન વસાવાએ એમએસડબલ્યુ સેમ.-રમાં ૧૦મો રેન્ક પ્રાપ્ત કર્યો હતો. જ્યારે અંકિત રાઉતએ ૬ રેન્ક પ્રાપ્ત કરી સમગ્ર કોલેજ તથા ભાવેણાનું ગૌરવ વધાર્યુ છે. જેને કોલેજ સંચાલકોએ અભિનંદન પાઠવ્યા હતા.