બેંક ઓફ બરોડા ના ૧૧૧ મા સ્થાપના દિન નિમિત્તે ઢસા બેંક ઓફ બરોડા દ્વારા વૃક્ષરોપણ અને વિદ્યાર્થીઓ નું સન્માન સરકારી સ્કુલોમાં ચોપડાં વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ઢસા બેંક ઓફ બરોડા ના મેનેજર જીતેન્દ્ર પ્રતાપશીગ બેંક ઓફ બરોડા નો સ્ટાફ દ્રારા ઢસાની આજુબાજુના ગામોમાં જય સરકારી સ્કુલોમાં વૃક્ષા રોપણ ચોપડા વિતરણનુ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ને સફળ બનાવવા મહેતરઅફજવ દ્રારા પણ જહેમત ઉઠાવવામાં આવી હતી.