અનિલ શર્માની ફિલ્મ ’જીનિયસ’ની સ્ટાર કાર ઉત્કર્ષ શર્મા અને ઇસીતા ચૌહાણના લોંચમાં પોતાની સાર્વજનિક ઉપસ્થિતિ દેખાડી હતી ’જીનિયસ’ની ટિમ સિવાય લોન્ચિંગમાં પૂનમ ઢીલ્લો,ક્રિસ્ટલ દિસુઝા,શીબની કશ્યપ, અંકિતા પટેલ,સૂરજ થાપરની ઉપસ્થિતિમાં તેમની પત્ની અને પુત્ર કરણ શર્મા,મનપ્રીત આર્ય,ડો શર્મિલા નાયક,આભા સિંહ જોબ કોહલી,મૃનલ બજાજ,અનિલ શર્મા,બીના અજિજ તેમજ અન્ય હસ્તી જોવા મળી હતી.