કલા મહાકુંભ સ્પર્ધાનો થયેલો પ્રારંભ

2137

જિલ્લા રમત-ગમત અધિકારી કચેરી દ્વારા મહાપાલિકા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધાનો આજથી શહેરનાં યશવંતરાય નાટ્યગૃહ ખાતે પ્રારંભ કરવામાં આવેલ જેમા વિવિધ વય ગ્રૃપ માટે રાસ, વાંસળી, હાર્મોનીયમ, તબલા, શાસ્ત્રીય કંઠ્ય સંગીત સહિતની વિવીધ સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં સ્પર્ધકોએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો આવતીકાલે મંગળવારે કથ્થક, પખાવજ સહિતની સ્પર્ધાઓ યોજાશે.

Previous articleજાફરાબાદ તાલુકામાં એટીવીટી ગ્રાંટ ફાળવવામાં ઘોર અન્યાય
Next articleવડવા વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતા છ શકુની ઝડપાયા