આજરોજ બરવાળા તાલુકાના લીલાપુર ગામે શાળા પરિવારને તેમજ ગામના લોકોને એકત્રી કરીને ટીબીની જનજાગૃતિ બરવાળા એસ.ટી.એસ. રામદેવ સંજયભાઈ દ્વારા કરવામાં આવી ટીબી (ક્ષયરોગ)નું નિદાન બે બફની તપાસ દ્વારા તમામ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રો પર મફતમાં થાય છે. આધારકાર્ડ અને બેંક ખાતાની વિગતવાળી તમામ ટીબી (ક્ષયરોગ)ના દર્દીઓને ચાલુ સારવાર દરમ્યાન દર મહિને રૂા. પ૦૦૦ની સહાય મળે છે.