Gujarat રાણપુર પો.સ્ટે.માં વૃક્ષારોપણ કરાયું By admin - July 25, 2018 1274 વન મહોત્સવ ર૦૧૮ અંતર્ગત બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ એસ.એન. રામાણીની આગેવાનીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પો.સ્ટે.ના સ્ટાફ દ્વારા અલગ-અલગ જાતના ૪૦ જેટલા વૃક્ષો રાણપુર પો.સ્ટે. પરિસરમાં રોપવામાં આવ્યા હતા.