GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

5753

(૧૯૮) આરઝી હકૂમતનું વડુ મથક “જુનાગઢ હાઉસ” ક્યાં જિલ્લામાં આવેલું છે ?
– રાજકોટ
(૧૯૯) સોમનાથ મંદિરનો શિલાન્યાસ કોણે કર્યો હતો ?
– રાજેન્દ્ર પ્રસાદ
(૨૦૦) સૌપ્રથમ ઇન્ટરનેટ દ્વારા જોડાયેલુ સ્મશાન ક્યુ છે ?
– કીર્તિધામ સ્મશાન (સિદ્ધપુર)
(૨૦૧) દર ૧૮ વર્ષે ગુજરાતમાં કઈ જગ્યાએ કુંભ મેળાનું આયોજન થાય છે ? –
ભડભૂત (ભરૂચ)
(૨૦૨) આમલી અગ્યારસીનો મેળો ક્યાં ભરાય છે?
– દાહોદ
(૨૦૩) ગુજરાતની પ્રથમ ઈજનેરી કોલેજ ક્યાં સ્થપાય હતી ?
– વલ્લભ વિદ્યાનગર
(૨૦૪) સતિયાદેવ પર્વત ક્યાં જિલ્લામાં આવેલો છે ?
– જામનગર
(૨૦૫) વિલાસનની ટેકરી ક્યાં જિલ્લામાં છે?
– વલસાડ
(૨૦૬) નર્મદા, ઓરસંગ અને કરજણનો ત્રિવેણી સંગમ ક્યાં થાય છે ?
– ચાંદોદ કરનાળી
(૨૦૭) સતી રાણકદેવીનું મંદિર ક્યાં આવેલ છે?
– વઢવાણ
(૨૦૮) રા’મહિપાળની પુત્રી મીનળદેવીની સમાધિ ક્યાં આવેલ છે ?
– ઘેલા સોમનાથ
(૨૦૯) ગુજરાતમાં સૌથી વધુ દરિયાકિનારો ધરાવતો જિલ્લો ક્યો છે?
– કચ્છ
(૨૧૦) દાંડીકૂચ પશ્ચાત ગાંધીજીની ધરપકડ ક્યાં ગામેથી થઈ હતી ?
– કરાડી
(૨૧૧) વર્ષે ૧૯૬૪થી સતત રામધૂન ચાલતી હોય તેવું બાલા હનુમાનજી મંદિર ક્યાં શહેરમાં આવેલું છે ?
– જામનગર
(૨૧૨) પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઇનું જન્મ સ્થળ જણાવો ?
– ભાડેલી (વલસાડ)
(૨૧૩) ગુજરાતનું પિન્ક સિટી ?
– ધ્રાગંધ્રા
(૨૧૪) ભારતનું પિન્ક સિટી ?
– જયપુર
(૨૧૫) જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવનું સ્થાનક હસ્તગિરિ ક્યાં શહેર સાથે સંબંધિત છે ?
– પાલિતાણા
(૨૧૬) વુલેસ્ટોનાઈટ ખનીજ મળી આવતું હોય તેવો ગુજરાતનો એકમાત્ર જિલ્લો ક્યો છે ?
– બનાસકાંઠા
(૨૧૭) એશિયાની સૌથી મોટી અમદાવાદ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલનું નામ શું છે ?
– શેઠ હઠીસિંહ પ્રેમાભાઇ
(૨૧૮) ગુજરાતમાં પ્રથમ સત્યાગ્રહ ક્યાં થયો હતો ?
– ખેડા
(૨૧૯) ગુજરાતમાં સૈનિક સ્કૂલ સાથે સંબંધિત શહેર ક્યુ છે ?
– બાલાછડી
(૨૨૦) હાફૂસ કેરી અને ચીકુનું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો ક્યો છે ?
– વલસાડ
(૨૨૧) વાડીઓના જિલ્લા તરીકે ક્યો જિલ્લો ઓળખાય છે ?
– જૂનાગઢ
(૨૨૨) ગાંધીનગરમાં આવેલ ગુજરાતનાં મુખ્યમંત્રી અને કેબિનેટ કક્ષાના મંત્રીઓની ઓફિસને ક્યાં નામથી ઓળખવામાં આવે છે ?
– સ્વર્ણિમ સંકૂલ-૧
(૨૨૩) ઓસમ પર્વત ક્યાં જિલ્લામાં આવેલ છે ?
– રાજકોટ
(૨૨૪) ધોળાવીરા, સુરકોટડા, દેશળપર જેવા પ્રાગ ઐતિહાસિક કલાના મથકો ક્યાં જિલ્લામાં આવેલા છે ?
– કચ્છ
(૨૨૫) ધોળાવીરા કઈ નદીના કિનારે આવેલું છે?
– લૂણી નદી

Previous articleધો.૯ થી ૧૨ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાનો નિર્ણય
Next articleયામી પોતાના હિમાચલ ઘરમાં ગ્રીન હાઉસ બનવાનો પ્લાન કરી રહી છે!