ઉત્કર્ષ શર્મા જેમને ’ગદરઃએક પ્રેમ કથામાં સની દેઓલના પુત્રની ભૂમિકા ભજવી હતું તેમની પહલી ફિલ્મ ’નિજીયસ’નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે અને ફિલ્મના ટ્રેલર દ્વારા દર્શકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું ફિલ્મ નિર્દેશક અનિલ શર્મા પોતાના પુત્રની પહલી ડેબ્યુ ફિલ્મના ટ્રેલર લોંચ થતા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
અનિલ શર્મા નિર્દેશક ’જીનિયર’ઘણા દિવસથી ચર્ચામાં હતી જ્યારે આજે તેમનું ટ્રેલર લોંચ કરવામાં આવ્યું હતું જેમાં દિપક મુકુટ,કમલ મુકુટ,ઉત્કર્ષ શર્મા,ઇશીથા ચૌહાણ,જતીન પંડિત,જુબિન નૌટીયાલ ઉપસ્થિત રહ્યા હતા
ફિલ્મનું પહેલું સોન્ગ ’તેરા ફિતુર’લોકોના દિલોમાં રાજ કરવા લાગ્યું છે અને ૨૦ મિલિયમ વ્યુજ ક્રોસ કર્યા બાદ ફિલ્મ ’જીનીયન’ટ્રેલર લોકોની વચ્ચે આવી ગયું છે.