આદર્શ પ્રા.શાળામાં વાલી મીટીંગ યોજાઈ

1709

આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આદર્શ પ્રા.શાળા કોળિયાકમાં વાલી મીટીંગનું આયોજન કરવામાં આવેલ જેમાં મુખ્ય મહેમાન વાળા રમાબેન નિવૃત્ત આચાર્ય હાજર રહી વિદ્યાર્થી તથા વાલીઓના પ્રશ્નો શાળામાં થતી પ્રવૃત્તીઓ સંસ્કાર સિંચનનું મહત્વ અને વિદ્યાર્થીના ઘડતરમાં માતા-પિતાનો ફાળો જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.

Previous articleદારૂનાં વેચાણ મુદ્દે ઠાકોર સેનાનું ગવર્નરને આવેદન
Next articleખેરા ગામે ફ્લેમીંગોનો શિકાર કરતા પ શખ્સોને ઝડપી લેતી ફોરેસ્ટ ટીમ