સ્મિતા ગોંડકર બિગ બોસ મરાઠીમાં બહેતરીન સફળતાથી ખુબજ ખુશ છે અને પ્રશંસકો દ્વારા મળેલ પ્રોત્સાહનથી ખુબજ ઉત્સાહિત છે આજ ઉત્સાહને લઈ તેમણે ગઈકાલે રાત્રે પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં બિગ બોસ તેમજ અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા
સ્મિતા ગોંડકર કહે છે “હું બધા સમર્થકો અને પ્રશંસકોનો આભાર માનું છું જેના કારણે મને બિગ બોસ મરાઠીમાં સફળતા મળી ”
સ્મિતા ગોંડકર આયોજિત પાર્ટીમાં ગુરુમીત ચૌધરી, દીપશિખા નાગપાલ, અજઝ ખાન, સિદ્ધાર્થ જાધવ, ડી.જે. શેઇઝવુડ, સારુ મેનિ, વિકાસ કલંતત્રી, પ્રિયંકા કળન્ટ્રી, રોમચ મેથા, પ્રશાંત વીરેન્દ્ર શર્મા, સૌરવ પાંડે, ડૉ. શર્મિલા નાયક, મીતાલી નાગ, બસનેટ રસીવાસીયા, અનીલ મુરારકા બિગ બોસ સાથે મરાઠી સ્પર્ધકો- રેહેશ ટીપ્નીસ, સુશાંત શેલાર, ભૂષણ કડુ, સાઈ લોકુર, રુતુજા ધર્માધિકારી, ઉષા નાદકર્ણી, નંદકિશોર ચૌગુલ, હર્ષદ ખાનવિલકર, આરતી સોલંકી, વિનિત બૉંડ, અનિલ થિટે, શર્મિષ્ઠા રાઉત, ટિયાગરાજ ખાદીકર જેવી હસ્તીયા શામિલ થઈ હતી.