ઘોઘા તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેનની વરણી

1343

ઘોઘા તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન તરીકે વનરાજસિંહ ગોહિલ અને ન્યાય સમિતિના ચેરમેન તરીકે નૂરજહાબાનું સોહિલ મકવાની વરણી ઘોઘા તાલુકા પંચાયતમાં યુવા યુગની શરૂવાત પ્રમુખ સંજયસિંહ ગોહિલ અને ઉપપ્રમુખ જાગુબેન ગોહિલ સહિત કારોબારી અને ન્યાય સમિતિમાં પણ યુવાનોની વરણી પ્રમુખ સંજયસિંહ ગોહિલ ઘોઘા તાલુકા કૉંગ્રેસ સમિતિ પ્રમુખ રેવતસિંહ ગોહિલ, ઉપપ્રમુખ જાગુબેન ગોહિલ, તાલુકા પંચાયત સદસ્યો  સવિત્રીબેન ગોહિલ, ભારતીબેન કંટારીયા, પૂર્વ પ્રમુખ જિજ્ઞાબા ગોહિલ, ચંદુભા ગોહિલ, વિરમદેવસિંહ ગોહિલ, ડાયાભાઇ બથવાર, મનહરબા ગોહિલ,  જિલ્લા પંચયત સદસ્ય સુરજીતસિંહ ગોહિલ, ભાવનગર પશ્ચિમ યુવા કૉંગ્રેસ પ્રમુખ નિલદીપસીહ ગોહિલ, રાજુભાઇ ઠાકોર, જિલ્લા યુવા કૉંગ્રેસ મહામંત્રિ જીતેન્દ્રભાઈ બાલધિયા, શહેર યુવા કૉંગ્રેસ ઉપપ્રમુખ રવીરાજસિંહ ગોહિલ, શહેર લોકસરકારના ઇન્ચાર્જ દિવ્યજીત સોલંકી, શહેર લોકસરકાર કો ઇન્ચાર્જ હર્ષભાઈ ગોહિલ સહિત, સરપંચો, કૉંગ્રેસના આગેવાનો કાર્યકરો હાજર રહયા.

Previous articleનારાયણ નગર શાળામાં રૂબેલા રસીકરણ
Next articleરાજુલા માર્કેટીંગ યાર્ડ ખાતે ભાજપ કારોબારી બેઠક મળી