જીતુ વાઘાણી, મેયર સહિતનાં ભાજપના આગેવાનો દોડી ગયા

1637

શહેરના કુંભારવાડા માઢીયારોડ પર રહેતો યુવાન ખાડીમાં ગરકાવ થયાની જાણ થતાં પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી મેયર મનભા મોરી સહિતનાં ભાજપ આગેવાનો ચયુવાનના ઘરે પહોચ્યા હતા અને પરિવારના સભ્યોને સાત્વનાં આપી હતી તેમજ તંત્રને જરૂરી સુચનાઓ આપી યુવાનની શોધખોળ કરવાં તાકીદ કરી હતી જ્યારે આજરોજ યુવાનનો મૃતદેહ લાકડીયા પુલ પાસેની ખાડીમાંથી મળી આવ્યો હતો.

Previous articleનંદકુંવરબા કોલેજમાં ચેસ સ્પર્ધા
Next articleખાડીમાં પડેલ લાપત્તા યુવાનની ત્રીજા દિ’એ લાશ મળી