નંદકુંવરબા કોલેજમાં ચેસ સ્પર્ધા

1055

ભાવનગર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત આંતર કોલેજ બહેનોની ચેસ સ્પર્ધા આજે નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે યોજવામાં આવી હતી. જેમાં યુનિ. સંલગ્ન વિવિધ કોલેજોની ૪૦ સ્પર્ધક બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Previous articleવિદ્યાર્થીનીઓ એેફએમ રેડીયો સ્ટે.ની મુલાકાતે
Next articleજીતુ વાઘાણી, મેયર સહિતનાં ભાજપના આગેવાનો દોડી ગયા