GujaratBhavnagar દાઠા ગામે વિદ્યાર્થીઓને રેઈનકોટનું વિતરણ By admin - July 27, 2018 1231 દાઠા ગામની ત્રણ શાળાના ધોરણ ૧ થી ૮ના કુલ ૬૬૬ વિદ્યાર્થીઓને દાઠા ગામના વતનીઓ જેઓ હાલ વ્યવસાય અર્થે શહેરમાં સ્થાપી થયા છે. તેવા વતન પ્રેમી દાતાઓ દ્વારા રેઈનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ દાતાઓનો ગ્રામજનોએ આભાર માન્યો હતો.