સેકટર ૨૯માં નિઃશુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પ

736
gandhi10102017-2.jpg

સેકટર૨૯માં આવેલી રાજ આયુર્વેદિક દ્વારા સ્વ. ડૉ. બળદેવસિંહ વાઘેલાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં આજુબાજુના સેકટરમાંથી ૧૦૦ કરતાં વધુ દર્દીઓએ લાભ લીધો હતો. ક્લીનિકના નિતિન જોષીએ કહ્યું કે, કેમ્પ લાભ લેવા આવેલા દર્દીઓને નિદાન અને દવા પણ વિના મુલ્યે આપવામાં આવી હતી.

Previous articleપર્યાવરણ બચાવોનાં થીમ સાથે પ્રિ-સ્કુલનાં બાળકોની વેશભુષા
Next articleશ્રી અર્બુદા પરિવાર ટ્રસ્ટ છાલા દ્વારા ચૌધરી સમાજના તેજસ્વીઓને સન્માનવા સમારોહ યોજાયો