સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીનું વ્યાખ્યાન

1023

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ- દેવરાજનગર ખાતે પ્રથમ વર્ષ બી.એ.માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનીઓ માટે ઓરીએન્ટેશનનો કાર્યક્રમ યોજાયો હતો.  ભુજ અધ્યયન કેન્દ્રના પુ. સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીએ જેમાં વિદ્યાર્થીનીઓને ચારિત્ર નિર્માણ અને જીવન મૂલ્યો વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું હતું. તેમના વ્યાખ્યાનમાં વિદ્યાર્થી જીવનના મુલ્યો કેટલા છે, અને દરેક વિદ્યાર્થીએ ચારિત્રનું ઘડતર કરીને જીવનને કેવી રીતે જીવવું જોઈએ તે વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

Previous articleનવજયોત વિદ્યાલયમાં રૂબેલા રસીકરણ
Next articleઆરાધ્યા વિદ્યાસંકુલનું શિક્ષણમંત્રીના હસ્તે ઉદ્દઘાટન