ઢસ ધર્મશાળા ખાતે સંત રામદાસબાપા ગોદડીયા ગુરૂ હરીરામબાપા ગોદડીયા ગુરૂ વંદના ની ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી. ઢસામા અંદાજે છેલ્લા ૩૫ વર્ષોથી ગુરૂપૂણિમાની ઉજવણી કરવામાં આવે છે. નંવદુરગા ગરબી મંડળ.ઢસા જંક્શન ગામના આગેવાનો દ્વારા જહેમત ઉઠાવી બાળકોને બટુક ભોજન કરાવીને ગુરૂપૂણિમા ઉજવણી કરવામાં આવે છે.