દામનગર ખાતે આસ્થાભેર ગુરૂપુર્ણિમાની ઉજવણી કરાઈ

841

દામનગર વ્યાસ પૂર્ણિમાની આસ્થા ભેર ઉજવણી ગુરૂની મહત્તા વ્યાસની વિશાળતા દર્શાવતા ધર્મપર્વ પ્રસંગે ઠેર ઠેર ધર્મસત્સંગ દર્શન અને મહાપ્રસાદનો લાભ મેળવતા ભાવિકો માનવ મંદિર મહંત ભક્તિરામ બાપુએ ગુરૂને અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જતી ગુરૂ પરંપરા વિશે મનનીય વક્તવ્ય આપ્યું દામનગર સત્યનારાયણ મંદિર કથાકાર ભક્તિદેવી દ્વારા સત્ય વચન પાલનની હિમાયત કરવા શીખ આપી. ભાગવતાચાર્ય શાસ્ત્રી કપિલજોશીએ ત્રણ પ્રકારેનું વર્ણન કર્યું ગુરૂ ને કાષ્ટ જેમ પાણીમાં વજન સાથે તરે તેમ ગુરૂ ભવ તરાવી શકે જ્ઞાન અનંતભંડાર સમાં ગુરૂઓની વંદના કરી પુરા શ્રદ્ધા ભાવ સાથે વ્યાસ પૂર્ણિમાનું પર્વ ઉજવાયું.

 

Previous articleબોટાદ જીલ્લાના કલેક્ટરએ પોતાની દિકરીને ઓરી-રુબેલાની રસી મુકાવી
Next articleપાલિતાણા હાઈસ્કુલ ખાતે ગુરૂપુર્ણિમાની ઉજવણી કરાઈ