GujaratBhavnagar ગૌરીવ્રતનું સમાપન બોરતળાવ ખાતે ભીડ By admin - July 27, 2018 1248 નાની બાળાઓના મોળાકત (ગૌરીવ્રત)નું આજરોજ ગુરૂ પુનમના દિવસે સમાપન થયું હતું. જેને લઈને સાંજના સમયે બોરતળાવ જળાશય ખાતે જળમાં જુવારાનું વિસરજન કરવા ભારે ભીડ જામી હતી. આ વ્રતના સમાપનને લઈને રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ પણ કરવામાં આવશે.