(૨૮૪) ગુજરાતનું ચેરાપુંજી તરીકે ક્યુ સ્થળ જાણીતું છે ?
– કપરાડા જી.વલસાડ
(૨૮૫) ૧ મે ૧૯૬૦ ના રોજ ગુજરાતમાં કેટલા જિલ્લા હતા ?
-૧૭
(૨૮૬) નર્મદા નદી કઈ દિશામાં વહે છે ?
– પૂર્વથી પશ્ચિમ
(૨૮૭) સિરક્રિક ખાડી ગુજરાતનાં ક્યાં જિલ્લામાં આવેલી છે ?
– કચ્છ
(૨૮૮) ગુજરાતનો ક્યો પ્રદેશ સમુદ્ર તટ કરતાં પણ નીચો છે ?
– ઘેડ
(૨૮૯) ધાતુને પીગળાવા માટે ક્યાં ખનીજનો ઉપયોગ થાય છે ?
– ફ્લોરસ્પાર
(૨૯૦) પંચમહાલના જંગલો શાના માટે મહત્વના છે ?
– લાખ
(૨૯૧) ઘઉના પાકમાં આવતા “ગેરૂ” રોગના નિયંત્રણ માટે કઈ દવા વપરાય છે ?
– મેન્કોઝેબ
(૨૯૨) ગુજરાતમાં ડુંગળીના ઉત્પાદનમાં ક્યો જિલ્લો મોખરે છે ?
– ભાવનગર
(૨૯૩) ખંભાલીડા બૌદ્ધગુફા ક્યાં જિલ્લામાં આવેલી છે ?
– રાજકોટ
(૨૯૪) દરિયાઈ ભૂકંપ આવવાથી સજોતા સુનામી મોજાને રોકવા ક્યાં જંગલો ઉપયોગી છે ?
– ચેર
(૨૯૫) ગુજરાતનાં ક્યાં જિલ્લામાં પોયણીનો ધોધ આવેલો છે ?
– પંચમહાલ
(૨૯૬) નર્મદા નદીનું ઉદભવ સ્થાન જણાવો ?
– અમરકંટક
(૨૯૭) વેળાવદર નેશનલ પાર્ક ક્યાં પ્રાણી માટે જાણીતું છે ?
– કાળિયાર (ભાવનગર)
(૨૯૮) કઈ નદી ગુજરાતનાં બે ભાગ થતા દર્શાવે છે ?
– સાબરમતી
(૨૯૯) ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કઈ છે ?
– ગુજરાત યુનિવર્સિટી (અમદાવાદ)
(૩૦૦) તુવેરદાળ માટે ક્યુ શહેર જાણીતું છે ?
– મઢી (સુરત)
(૩૦૧) ક્યાં ચીની મુસાફરે સૌરાષ્ટ્રનો ઉલ્લેખ “સુલકા” તરીકે કર્યો હતા ?
– હ્યુ-એન-ત્સાંગ
(૩૦૨) નવમી અને દસમી સદીના સમયગાળામાં વર્તમાન દક્ષિણ ગુજરાત માટે ક્યાં શબ્દોનો ઉલ્લેખ થતો?
– લાટ
(૩૦૩) ટોલેમી પોતાના પુસ્તકમાં મહિ નદીનો ઉલ્લેખ ક્યાં નામે કરે છે ?
– મોફિસ
(૩૦૪) કચ્છનો રણ વિસ્તાર કેટલા ચો.કિ.મી.માં પથરાયેલો છે ?
– ૨૭.૨૦૦
(૩૦૫) સિંધુ નદીનો લુપ્ત મુખાવેશષ ક્યાં અમે ઓળખાય છે ?
– કોરીનાળ
(૩૦૬) પાટણ જિલ્લાનો બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ ક્યાં નામે ઓળખાય છે ?
– વાઢિયાર પ્રદેશ
(૩૦૭) ઘેલો અને શેત્રુંજી નદી વચ્ચેનો ભાવનગર જિલ્લાનો પ્રદેશ ક્યા નામે ઓળખાતો?
– ગોહિલવાડ
(૩૦૮) આર્કિયન યુગનો અંતભાગ ક્યાં નામે ઓળખાય છે ?
– ઘારવાડ
(૩૦૯) પશ્ચમ, ખદિર અને બેલા વગેરે ટાપુઓ કચ્છ જિલ્લાની કઈ ધારમાં આવેલા છે ?
– ઉતર
(૩૧૦) બરડો ડુંગર ક્યાં જિલ્લામાં આવેલો છે ?
– પોરબંદર
(૩૧૧) બરડો ડુંગરનું સૌથી ઊંચું શિખર ?
– આભાપરા (જામનગર)
(૩૧૨) ગિરનારનો ડુંગર ક્યાં ખડકોનો બનેલો છે?
– ડાયોરાઇટ અને મોન્ઝાનાઈટ
(૩૧૩) બનાસકાંઠા જિલ્લામાં આવેલ જેસૌરની ટેકરીનું સૌથી ઊંચું શિખર ક્યુ છે ?
– આરાસુર (તા.દાંતા)
(૩૧૪) તારંગા ડુંગરો ગુજરાતનાં ક્યાં જિલ્લામાં આવેલા છે ?
– મહેસાણા
(૩૧૫) શેત્રુજી ડુંગર, લોંચનો ડુંગર, અને ખોખરાના ડુંગરો ક્યા જિલ્લામાં આવેલા છે ?
-ભાવનગર