GujaratBhavnagar ગુરૂપનમ નિમિત્તે શાંતિહવન By admin - July 29, 2018 880 શહેરના દેસાઈનગર ઝવેરભાઈની વાડી શેરી નં.પ ખાતે બાળ ગોપાલ મિત્ર મંડળ દ્વારા ગુરૂપુનમ નિમિત્તે શાંતી હવનનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવીકો જોડાયા હતાં. તેમજ મહાપ્રસાદનો લાભ લીધો હતો.