દામનગર મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલયની મુલાકાતે પધારી પુસ્તકો અર્પણ કરતા સ્વામી નિગમાનંદપુરીજી ગુરુ વિમુકતાનંદપુરીજી સુરતગિરી બંગલા કનખલ (હરદ્વાર ) લેખિત પત્રકાર બાબાના નામથી પ્રસિદ્ધ સ્વામી નિગમાનંદપુરીજી સ્વંયમ દામનગર શહેરની મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલયની મુલાકતથી પ્રભાવિત થયા ખૂબ ખુશી વ્યક્ત કરી સંસ્થાના બંને ગ્રથપાલ ગણેશભાઈ નારોલા અને મીનાબેન મકવાણાને સંસ્થા માટે પુસ્તક અર્પણ કર્યા હિન્દૂ ધર્મ સંસ્કૃતિ આચાર વિચાર આહાર તહેવાર પરંપરાઓ અને સંશોધક વિષયો પર પ્રકાશ પડતા વૈદિક પરંપરાને ઉજાગર કરતા પુસ્તકો બનારસ યુનિના વિદ્વાન વિવેચકો પણ સંદર્ભ માટે ઉપયોગ કરી શકે તેવા પ્રબુદ્ધ લેખક સ્વામી નિગમાનંદપુરીજી દામનગર સાહિત્ય મંદિરની મુલાકાત લીધી અને પુસ્તકો અર્પણ કર્યા હતાં.