પર્યાવરણ બચાવો વિશ્વ બચાવોના શુભ અને આદર્શ વ્યાખ્યાને આચરણમાં લઈ ઉત્કૃષ્ટ કામગીરી કરનારા શહેરના બાપા સિતારામ પદયાત્રા સંઘ દ્વારા ૨૭ વર્ષથી અધેવાડાથી બગદાણાનુ આયોજન કરવામાં આવે છે જે અન્વયે શિવકુંજ આશ્રમ ખાતેથી પૂ. સિતારામ બાપુ કરૂણા શંકરદાદા, જીતુભાઈ વાઘાણી, મેયર મનભા મોરી સહિતનાઓએએ બગદાણાના પદ યાત્રીકોને પ્રસ્થાન કરાવ્યુ હતું.