માનવ ધર્મ આશ્રમ ખાતે ગુરૂપૂનમની ઉજવણી કરાઈ

2110

ભાવનગર-રાજકોટ હાઈવે ઉપર આવેલ માનવ ધર્મ મંદિર આશ્રમ મુકામે ગુરૂપૂર્ણિમા મહાત્માજી અદૈત્યનંદજીની સંપૂર્ણ કિર્તન સંત્સગ તેમજ સદગુરૂ સતપાલજી મહારાજના શુભ આર્શીવાદથી દર્દી નારાયણની સેવામાં સરકારી આયુર્વેદ (સથરા)તેમજ તાપીભાઈ હોસ્પિટલ ભાવનગરના સહયોગથી આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પ તેમજ રક્તદાન કેમ્પ વિ.માં ૧૬૦થી વધુ નાગરિકોએ અપૂર્વ લાભ લીધો હતો. આ કમ્પના દિપ પ્રાગટ્ય તેમજ અતિથિ વિશેષ પદે સમાજના અગ્રણીઓ હાજર રહેલ.

Previous articleપાલીતાણા પોલીસે ૨૫ બોટલ ઈગ્લીંશ દારૂ સાથે ત્રણને ઝડપ્યા
Next articleરાજુલા ગાયત્રી શક્તિપીઠ ખાતે ગુરૂપૂનમની ઉજવણી