અત્રે હાઈવે ઉપર આવેલ પ્રાચીન નાની ખોડીયાર મંદિરે સંત દુઃખીશ્યામ બાપા તેમજ સંત ગીરનારી બાપુની શુભ પ્રેરણાથી વિષ્ણુ ભગવાનના આર્શિવાદ સમાન મહંત ગરીબરામબાપા તથા જયદાસબાપુના ગુરૂ પૂજન ખૂબજ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓનુ ઘોડાપુર માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો નાની ખોડીયાર પટાગણમાં સ્વયંસેવકો ભક્ત સેવક સમુદાયની સરાહનિય કામગીરી મહાપ્રસાદનો લાભ લીધો હતો.