નંદકુંવરબા મહિલા ડિપ્લોમા ઈન ફેશન ડિઝાઈનીંગ અને સર્ટીફીકેટ ઈન ફેશન ડીઝાઈનીંગ ડીપાર્ટમેન્ટના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વિદ્યાર્થીનીઓને ફેશન ડિઝાઈનીંગનું કેઝ્યુલ વર્સીસ ફેશન ગર્લ્સ વિષય પર પલક શાહે મનનીય વક્તવ્ય આપેલ.