છેલ્લા પાંચ દિવસથી યુવાનો બહેનો દ્વારા સારો પતિ મળે તેવી કામનાં સાથે જયાપાર્વતી વ્રત કરવામાં આવી રહ્યા છે જેનાં આજે અંતિમ પાંચમાં દિવસે મોડી સાંજે શહેરનાં બાગ-બગીચાઓ બહેનોથી ઉભરાયા હતા જ્યારે રાત્રીનાં બહેનો દ્વારા જાગરણ કરવા સાથે પાંચ દિવસનાં વ્રતની પૂર્ણાહૂતી કરવામાં આવશે.