GujaratBhavnagar રોટરી કલબ દ્વારા ચોપડા વિતરણ By admin - July 30, 2018 947 રોટલી કલબ ઓફ ભાવનગર દ્વારા સામાજીક અને સેવાકીય કામગીરીનાં ભાગરૂપે આજે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કુંભારવાડા શાળા નં.૨ કન્યાશાળા ખાતે બાળકોને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ૬૦૦ ઉપરાંત બહેનોને વિનામુલ્યે ચોપડા આપવામાં આવ્યા હતા.