રાજ્યભરમાં જાણીતા બનેલા કલાગુરૂઓ ખોડીદાસભાઈ પરમાર તથા રવિશંકર રાવળને સ્મૃતિ વંદનાનાં ભાગરૂપે આજે શિશુવિહાર સર્કલ ખાતે શિશુવિહાર સંસ્થા તથા કલાવર્ગનાં વિદ્યાર્થીઓ દ્વારા દિવાલ પર પેઈન્ટીંગ કરીને કલાગુરૂઓની વંદના કરી હતી જેમાં મોટી સંખ્યામાં કલાકારો જોડાયા હતા.