વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘મન કી બાત’ કરવામાં આવી હતી. જેને દેશભરના લાખો લોકોએ સાંભળી હતી ત્યારે ભાવનગર ખાતે વિઠ્ઠલવાડી ત્રણ માળીયા ખાતે કોર્પોરેટર ગીતાબેન બારૈયા સહિતે સ્થાનિક બહેનોને સાથે રાખી કાર્યક્રમ સાંભળ્યો હતો. જ્યારે શિક્ષણ સમિતિના સભ્ય કમલેશ ઉલ્વા દ્વારા શહેરના વડવા તલાવડી તથા કુંભારવાડા ખાતે મન કી બાત કાર્યક્રમ સાંભળવાનું આયોજન કર્યું હતું. જેને સ્થાનિક લોકોએ સાંભળ્યો હતો.