GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

2164

(૩૮૩) ગુજરાતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી ?
-૧૮૫૫ (ઉતરાણથી અંકલેશ્વર)
(૩૮૪) ગુજરાત મેરીટાઇમ બોર્ડની સ્થાપના ક્યારે થઈ હતી ?
-૧૯૮૨
(૩૮૫) “હનિ પોઈન્ટ” નામનું દરિયાઈ જીવસૃષ્ટિ માટેનું સ્થળ ક્યાં આવેલું છે ?
– બેટ દ્વારકા
(૩૮૬) ભારત પ્રથમ ખાનગી બંદર પીપાવાવ કઈ નદીના મુખ પર આવેલું છે?
– ઝોલાપુર નદી
(૩૮૭) ગુજરાતનું એકમાત્ર ગેઇમ રિઝર્વ ક્યાં આવેલ છે ?
– છારી ઢંઢ
(૩૮૮) સોનાની નગરી તરીકે ક્યુ સ્થળ ઓળખીતું છે ?
– દ્વારકા
(૩૮૯) કંડલા બંદરનું ખાતમુહૂર્ત ૧૯૫૨માં કોના હસ્તે થયું હતું ?
– જવાહરલાલ નહેરુ
(૩૯૦) ક્યાં બંદરને ફેરી બંદર તરીકે ઓળખવામાં આવે છે ?
– સલાયા
(૩૯૧) ક્યો પાક પશુઓના ઘાસચારા માટે ગણાય છે ?
– જુવાર
(૩૯૨) ઈસબગુલના વ્યાપારનું મહત્વનુ મથક ક્યુ છે ?
– ઉંઝા (મહેસાણા)
(૩૯૩) રિક્ટર સ્કેલથી શું માપવામાં આવે છે ?
– ધરતીકંપની તીવ્રતા
(૩૯૪) કૃષિ અને પશુપાલન માટેનો જાણીતો ફોન નંબર ક્યો છે ?
– ૧૫૫૧
(૩૯૫) ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે ?
– વઘઇ (ડાંગ)
(૩૯૬) એલ્યુમિનિયમ પૃથ્વીના પેટાળમાં ક્યાં સ્વરૂપે મળે છે ?
– બોકસાઈટ
(૩૯૭) કઈ યોજના હેઠળ ગુજરાતમાં કાચા પાળા બાંધી પાણીનો ઉપયોગ કરવાનું આયોજન થયું ?
– પાળા બાંધો અને પાણી રોકો
(૩૯૮) દૂધાળા જનાવરોમાં ક્યાં પ્રકારના રોગને લીધે ખેડૂતોને દૂધનું ઉત્પાદન ઓછું મળે છે ?
– મસ્ટાઈલ
(૩૯૯) નર્મદા અને તાપી વચ્ચે ક્યો પર્વત આવેલો છે ?
– સાતપુડા
(૪૦૦) છાસીયા ઘઉં માટે ગુજરાતનો ક્યો પ્રદેશ જાણીતો છે ?
– ભાલ
(૪૦૧) ગુજરાતમાં મીઠું પકવવાની સૌથી મોટી ફેક્ટરી ક્યાં આવેલી છે ?
– મીઠાપુર
(૪૦૨) ક્યા રાજયમાં સૌપ્રથમ આપત્તિ વ્યવસ્થાપન અધિ. અમલી બન્યો ?
– ગુજરાત
(૪૦૩) ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ કંપની ક્યાં આવેલી છે ?
– સુત્રાપાડા (ગીર સોમનાથ)
(૪૦૪) “કૃષિ જીવન” નામનું સામયિક કોના દ્વારા પ્રકાશિત થાય છે ?
– ય્જીહ્લઝ્ર
(૪૦૫) “સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ” ગુજરાતમાં ક્યાં આવેલી છે ?
– ભાવનગર
(૪૦૬) નવલખી વાવ ક્યાં આવેલી છે ?
– વડોદરા
(૪૦૭) નવલખી બંદર ક્યાં આવેલું છે ?
– મોરબી
(૪૦૮) નવલખી મંદિર ક્યાં આવેલું છે ?
– દેવભૂમિ દ્વારકા
(૪૦૯) નવલખી ગ્રાઉન્ડ ક્યાં આવેલું છે ?
– વડોદરા
(૪૧૦) નવલખી પેલેસ ક્યાં આવેલો છે ?
– ગોંડલ (રાજકોટ)
(૪૧૧) રાણી ઉદયમતિએ બંધાવેલ રાણકી વાવ ક્યાં આવેલી છે ?
– પાટણ
(૪૧૨) રાણી રૂડાબાઇ બંધાવેલી અડાલજની વાવ ક્યાં આવેલ છે ?
– ગાંધીનગર
(૪૧૩) બાઈ હરિએ બંધાવેલ દાદા હરિની વાવ ક્યાં આવેલ છે ?
– અમદાવાદ
(૪૧૪) રા’નવઘણે બંધાવેલ અડીકડી વાવ ક્યાં આવેલી છે ?
– જૂનાગઢ
(૪૧૫) ગરમ પાણીના ઝરા માટે જાણીતું તુલસીશ્યામ ક્યાં જિલ્લામાં આવેલું છે ?
– ગીર સોમનાથ
(૪૧૬) લસુન્દ્રા ગરમ પાણીના ઝરા ક્યા આવેલ છે?
– ખેડા
(૪૧૭) ટુવા ગરમ પાણીના ઝરા ક્યા આવેલ છે?
– પંચમહાલ

Previous article૧૯૬૧માં વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ અંધશાળાની મુલાકાત લઈ સંવેદના વ્યકત કરેલી
Next articleસફળતા-નિષ્ફળતા તમામ લોકાના હિસ્સામાં હોય છે