પડવા પાવર પ્રોજેકટ કંપની સામે પાંચ ગામના લોકોની ભારે નારાજગી

2100

ઘોઘા તાલુકાના પાંચ ગામ બાડી પડવા મલેકવદર હોઈદડ, અને આલાપર આ પાંચ ગામ પડવા પાવર પ્રોજેકટ બી.ઈ.સી.એલ. કંપની દ્વારા વિકાસના કામો તેમજ આજુબાજુના ગામની જમી લઈ હોય તે જરૂરીયાત  વાળાને નોકરી આપવા બાબત આ કંપની બે થી અઢી વર્ષથી આ કંપની દ્વારા ગામોમાં વીકાસ કરી નાખેલ છે. તેના વર્ક ઓર્ડર મુજબ કામ કરેલ છે. તો આજ સુધી તેનું પેમેન્ટ ચુકવેલ નથી અને અધિકારી ભાર્ગવ પાસે જઈએ ત્યારે ગાંધીનગર અથવા કલેકટર પાસે જાવ અવો મન ઘડત જવાબ આપે છે. હવે પછી આવનારા દિવસોમાં સંપુર્ણ પાલ નહીં કરવામાં આવે તો અમો પાંચ ગામના સરપંચ તથા ગ્રામજનો અધિકારીઓને અંદોલન કરી અંદર એન્ટ્રી કરવા નહીં દઈએ તેવી ચિમકી આપવામાં આવી હતી.

 

Previous articleસિહોરમાંથી વરલી મટકાનાં આકડા લેતા બે ઈસમ ઝડપાયા
Next articleસરકારે નવરાત્રી વેકેશનની સત્તાવાર જાહેરાત કરી, દિવાળી વેકેશન ટૂંકાવ્યું