નંદકુંવરબા કોલેજમાં ડો.ચાવડાનું વ્યાખ્યાન

1157

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજમાં સામાજિક સંસ્થાઓ વિષય અંતર્ગત ડો.એચ.એલ. ચાવડા દ્વારા એમએસડબલ્યુના વિદ્યાર્થીઓને સમાજનું કાર્ય કરવા માટે ભારતની સામાજીક સંસ્થાઓનો પરિચય અને વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ રસપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના પી.જી. વિભાગના કો-ઓર્ડીનેટર ડો.નેહલભાઈ ત્રિવેદી તથા એમએસડબલ્યુના કો-ઓર્ડીનેટર રઘુભાઈ બારૈયા ઉપસ્થિત રહ્યાં હતા

Previous articleનલિયાકાંડ અને સુરતની યુવતીનું શોષણ સરકારની ચાલઃ પરેશ ધાનાણી
Next articleલાખેણી ગામે પ્રોટીન પાવડરનું વિતરણ.