લાખેણી ગામે પ્રોટીન પાવડરનું વિતરણ.

1270

બરવાળા મેડીકલ ઓફીસર ડો. પરમાર તથા એસટીએસના પ્રયત્નોથી દાતાઓના સહયોગથી લાખેણી ગામની ગરીબ, જરૂરિયાતમંદ ડીલીવરી થયેલી પીએનસી મધરને પ્રોટીન પાવડરના ડબ્બાનું વિતરણ ગામની આશા બહેનો દ્વારા ઘેર-ઘેર જઈને કરવામાં આવ્યું હતું.

Previous articleનંદકુંવરબા કોલેજમાં ડો.ચાવડાનું વ્યાખ્યાન
Next article‘મિશન વિદ્યા’ નબળા બાળકોમાં ગુણાત્મક સુધારો કરવાનો અતિ મહત્વનો કાર્યક્રમ – અશ્વિનીકુમાર