સિહોરની સંસ્કૃતિ સ્કુલમાં ગુરૂપુર્ણિમાની ઉજવણી

1395

સિહોર શહેરની શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ, ખાતે  ગુરૂપુર્ણીમાની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ – ૧ થી ૯ નાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂનો મહીમા દર્શાવતું વક્તવ્ય, નાટક, ગીત, જેવી અનેક કૃતિઓ રજુ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં સંચાલક તેમજ સમગ્ર શાળા પરિવારે ભારે જહેમત ઊઠાવી હતી. તસવીર : કૌશિક વ્યાસ

Previous articleગુમ થયેલી મહિલાનું તેનાં પતિ સાથે મિલન કરાવતી ૧૮૧ ટીમ
Next articleસ્કાઉટ ગાઈડે માણી પ્રકૃતિ શિબિર