ગુજરાત સરકાર દ્વારા ઓરી રૂબેલા રોગની નાબૂદી માટે રાજ્યભરમાં રસીકરણ ચાલુ છે ત્યારે ધણી અવી ઘટના બની હતી કે રસીકરણના કારણે બાળકોને આડઅસર થઈ હતી તેથી ગ્રામીણ લોકોમાં ખોટી ગેરસમજ ના ઊભી થાય તે માટે વિસળીયા ગામનાં પ્રથમ નાગરિક વિક્રમભાઈ શિયાળે પોતાની દિકરી-દિકરાની બાજુ ઊભી રહી ઓરી રૂબેલાની રસી આપવામાં આવી હતી અને ગામના તમામ લોકોને પણ અપીલ કરી હતી કે પોતાના બાળકોના સ્વાસ્થય માટે આ રસી આપવામાં આવે.