GujaratBhavnagar જીતુભાઈ વાઘાણી દ્વારા ખાતમુર્હુતો કરાયા By admin - August 3, 2018 952 ભાવનગર પશ્ચિમનાં ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી દ્વારા પોતાનાં વિસ્તારમાં અલગ અલગ સાત જગ્યાએ અલગ અલગ લાખો રૂપિયાનાં વિકાસ કામોનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેર પ્રમુખ, મેયર સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.