ગીતાચોક પાસે ડમ્પરની પલ્ટી

1208

શહેરનાં ગીતાચોકથી ડોન ચોક જવાના રસ્તે મકાનનું બાંધકામ ચાલતુ હોય ત્યાં ટ્રક નં.જી.જે.૧૩ એ ડબલ્યુ ૬૬૩૦માં રેતી ખાલી કરવા આવેલ જે ડમ્પરનું વ્હિલ ગટરનાં મસમોટા ખાડામાં આવી જતાં પલ્ટી ખાઈ ગયો હતો સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી આ ડ્રેનેજ લાઈન સદર્ભે ભાજપ અગ્રણી કિશોરભાઈ ભટ્ટ દ્વારા મહાપાલીકાનાં કમીશ્નર ગાંધીને સ્તવરે રીપેરીંગ કરવા રજુઆત કરાઈ છે છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા આજરોજ ડમ્પર ડ્રેનેજલાઈનમાં આવી જતાં પલ્ટી ખાઈ ગયો હતો.

Previous articleમણાર યાર્ડના ખાડામાંથી ચોરી કરેલ મુદ્દામાલ સાથે બે ઝડપાયા
Next articleહિંડોરણા નજીક અકસ્માત – બેના મોત