સામાન્ય વિજ્ઞાન
૧ બ્લૂ ટંગ રોગ મુખ્યત્વે કયા પ્રાણીમાં જોવા મળે છે?
– ઘેટું
૨ કયો પદાર્થ રસ્તા બનાવવા માટે ઉપયોગી છે?
– આસ્ફાલ્ટ
૩ અવરોધનો એકમ શું છે? –
– ઓહમ
૪ ઓઝોન સ્તર કયા વિકિરણોનું શોષણ કરે છે?-
– પારજાંબલી
૫ એસિડીક જનીનને તટસ્થ કરવા કયો પદાર્થ ઉમેરવામાં આવે છે? –
– લાઈમ
૬ કોનો વક્રીભવનાંક સૌથી વધુ છે? –
– હીરો
૭ કાર્બનનું કયું સ્વરૂપ ફૂટબોલ કાર્બન તરીકે પણ ઓળખાય છે? –
– ફ્લોરેન્સ
૮ કિમોથેરાપી કયા રોગની સારવાર છે? –
– કેન્સર
૯ જીભ આવી હોય ત્યારે કયું વિટામીન લેવું પડે છે? –
– વિટામીન બી કોમ્પ્લેક્ષ
૧૦ ગ્લુકોમા માનવશરીરના કયા અંગને લાગતો છે? –
– આંખ
૧૧ અંધજનો માટે વાંચવાની લિપિની શોધ કયા વર્ષમાં થઇ હતી? –
– ૧૮૨૪ – ૧૮૨૫
૧૨ ઓપ્ટીકલ ફાઈબર કેબલ શાના માટે વપરાય છે? –
– સંદેશાવ્યવહાર
૧૩ ઇસરો દ્વારા બનાવવામાં આવેલું ભારતનું ઝડપી કમ્પ્યુટર કયું છે? –
– સાગા ૨૨૦
૧૪ યાંત્રિક ઊર્જામાં રૂપાંતરણનું સાધન કયું છે? –
– ડાયનેમો
૧૫ સુપરસોનિક એટલે શું? –
– અવાજથી વધુ ઝડપી
૧૬ એક ચુંબકમાં સૌથી વધારે ચુંબકત્વ કયા હોય છે?
– ચુંબકના કિનારા પર ધ્રુવોની પાસે
૧૭ હાલમાં વૈજ્ઞાનિકો દ્વારા શોધવામાં આવેલા કયા પ્રકાલ્પિત પાર્ટિકલ ગોળ પાર્ટિકલના નામથી જાણવામાં આવે છે? –
– હિગ્સ બોસોન
૧૮ ભારતીય રિસર્ચ સ્ટેશન હિમાદ્રી કયા આવેલું છે? –
– એન્ટાર્કટિકા
૧૯ એપોલોજીએ એવી સ્થિતિ છે કે …………….. –
– કુત્રિમ ઉપગ્રહ પૃથ્વીથી સૌથી દુર હોય
૨૦ કઈ નિદાન પદ્ધતિમાં વિકિરણ થતું નથી? –
– એન્ડોસ્કોપી
૨૧ તેજાબી વરસાદની ઘટના માટે કયો વાયુ કારણભૂત હોય છે?
– સલ્ફર ડાયોકસાઈડ
૨૨ એલ્યુમીનીયમ પૃથ્વીના ભૂગર્ભમાં કયા સ્વરૂપે રહેલું છે?-
– બોકસાઇટ
૨૩ કોને દાંત હોતા નથી? –
– કાચબો
૨૪ રેડીઓ એક્ટીવીટી પ્રમાણિત એકમ કયો છે? –
– ક્યુરી
૨૫ પરમાણું રીએક્ટરમાં હેવી વોટરનું કાર્ય શું છે? –
– ન્યુટ્રોનની ગતિને ઘટાડવાનું
૨૬ પિટ્યુટરી ગ્રંથિનો વધારે પડતો ઉપયોગ …………….
– બાળકની ઊંચાઈ ખુબ વધારે છે.
૨૭ કાર્તેઝીય ડ્રાઈવર કયા સિદ્ધાન્ત પરકામ કરે છે? –
– તરતા પદાર્થનો સિદ્ધાંત
૨૮ કૃષિવિષયક બાયો ટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સીટી કયા આવેલી છે?
– આણંદ
૨૯ વનસ્પતિની વૃદ્ધિ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?
– – કેસ્કોગ્રાફ
૩૦ ડી.ડી.ટી.નું પૂરું નામ જણાવો.
– ડાયક્લોરો ડાઈફિનાઈલ ટ્રાયક્લોરાઈથેન
૩૧ ધાતુની ગતિશીલતાને કારણે પારાને પ્રવાહી ચાંદી ઓળખાવનાર કોણ હતા?
– એરિસ્ટોટલ
૩૨ કયા રસાયણના ઉત્પાદનમાં ગુજરાત મોખરે છે? –
– સોડાએશ
૩૩ ત્સુનામીની આગોતરી ચેતવણી આપતી સિસ્ટમ કઈ? –
– ડ્ઢછઇ્
૩૪ પ્રકાશવર્ષ શાનો એકમ છે? –
– અંતર માપવાનો
૩૫ ભૌતિકશાસ્ત્રના પિતા તરીકે કોણ ઓળખાય છે? –
– આર્કિમીડીઝ